નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ કોષીય શ્વસન
$(2)$ શ્વસનતંત્ર

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ કોષીય શ્વસન: આ એક અપચયન (catabolic) પ્રક્રિયા છે જેમાં ગ્લુકોઝના ઓક્સિડેશન દ્વારા ઉર્જા મુક્ત થાય છે અને $CO_2$ ઉત્પન્ન થાય છે.
$(2)$ શ્વસનતંત્ર: વાતાવરણ અને રુધિર વચ્ચે $O_2$ અને $CO_2$ ની આપ-લે કરવા માટે જે માર્ગ અને અંગોની રચના બનેલી હોય છે,તેને શ્વસનતંત્ર કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

આંસુમાં હાજર રહેલ એન્ટિબેક્ટેરિયલ એજન્ટ કયું છે?

વાતાવરણની હવામાં $CO_2$ નું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

મનુષ્યમાં વિટામિન $D$ નું સંશ્લેષણ કોના દ્વારા થાય છે?

વનસ્પતિઓમાં વાયુ વિનિમયના સંદર્ભમાં નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો.
$A$. સ્થળજ વનસ્પતિઓમાં પર્ણ અને મૂળના કોષો વચ્ચે ઘણી હવાઈ જગ્યાઓ હોય છે.
$B$. લાકડાવાળા વૃક્ષોની છાલ પર વાયુરંધ્રો (stomata) હોય છે.
$C$. હવાયુક્ત જમીનમાં,પાણીમાં ઓગળેલ ઓક્સિજન પ્રસરણ દ્વારા મૂળના પેશીઓમાં પ્રવેશે છે.
$D$. વાહક પેશીઓ વાયુઓના વિનિમય માટે પાતળી અને મોટી સપાટી પૂરી પાડે છે.
$E$. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ લેન્ટિસેલ્સ (વાતછિદ્રો) માં પ્રવેશે છે.

શ્વાસમાં લેવાતી હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo